નમસ્તે મિત્રો, આપ સૌ નું in Gujarati બ્લોગ માં સ્વાગત છે. તમને કદાચ આ વેબસાઈટ વિષે વધુ માહિતી નહી હોય, તો કઈ ચિંતા કરવા જેવું નથી. તમને આ પેજ About Us માં આ બ્લોગ વિષે ની સંપૂર્ણ માહિતી મળી જશે. અહીં અમે બધી જ કેટેગરી અને તેની અંદર રહેલી જાણકરી ની સંપૂર્ણ માહિતી દર્શાવેલી છે, જેથી તમને આ વેબ્સિતે અને તેના વિષે થોડું જાણવા મળશે. અને અમે પણ આશા રાખીએ છીએ કે તમે In Gujarati બ્લોગ રેગ્યુલર વિઝિટ કરતા રહો.

Tech News
કેમકે તમને ખબર જ હશે કે દિવસે ને દિવસે ટેકનોલોજી નો વિકાસ ખુબ ઝડપ થી થઇ રહ્યો છે. તેની સાથે તમારે પણ જોડાયેલું રેહવું પડશે અને બધા ઉપીયોગી ઉપડેટ ની માહિતી જરૂર રાખવી પડશે. આ કેટેગરી સ્પેશ્યલ ટેક ન્યૂઝ (Tech News) માટે જ બનાવેલી છે જેમાં તમને રોજ કૈક ને કૈક નવા gadgets વિષે ઉપડૅટ માળતા રહેશે.
Information
આ કેટેગરીમાં તમને બધી જ ઉપયોગી જાણકારી ગુજરાતી માં જોવા મળશે. In Gujarati બ્લોગ ની આ સૌથી વિશાલ કેટેગરી છે જેમાં તમે ઘણા બધા પ્રકાર નું કન્ટેન્ટ એક સાથ જોવા મળશે.
Useful Info
માહિતી મેળવવા માટે તમારી પાસે ઘણા બધા રસ્તા ઉપલબ્ધ છે પણ અત્યારે લોગો ડિજિટલ માધ્યમ વધુ પસંદ કરે છે. કદાચ બહુ ઓછા લોકો હશે જે રોજ બૂક્સ વાંચતા હશે. અને જો તમે ઓનલાઇન કોઈ પણ માહિતી માટે સેર્ચ કરશો તો ગૂલ તમને મોટા ભાગ ની માહિતી ઇંગલિશ માં દેખાડશે, પણ જે લોકો ને ઇંગલિશ નથી આવડતું તેના માટે ખુબ સમસ્યા ઉભી થાય છે. આવા લોકો ને ધ્યાન માં રાખી અને આ In Gujarati બ્લોગ બનાવવામાં આવ્યો છે, જ્યાં બધી માહિતી તમને આપણી માતૃ ભાષા ગુજરાતી માં સરળ રીતે મળે.
Facts
હજી પણ દુનિયામાં ઘણા બધા તથ્યો છુપાયેલા છે જેનાથી તમે કદાચ અજાણ હશો. આ કેટેગરી માં તમને એવીજ અવનવી માહિતી મળશે, જેને વાંચવાનો તમને ખુબ આનંદ આવશે.
For Kids
બાળકો ને પણ વાર્તા અને કવિતાઓ સાંભળવી ખુબ જ ગમતી હોય છે જેના માટે અમે આ કેટેગરી સ્પેશ્યલ બાળકો માટે અને એવા લોકો માટે બનાવેલી છે જેમને વાર્તાઓ અને કવિતાઓ વાંચવી ખુબ ગમે છે. તમને અહીંયા નવી નવી વાર્તા અને કવિઓ વિષે રેગ્યુલર ઉપડૅટ મળતા રહેશે.
Dictionary
તમને ઑફ્લાઇને અને ઑન્લીને ઘણી બધી ડિક્શનરી મળી જશે જેમાં તમને ઇંગલિશ શબ્દ નો ગુજરાતી માં અર્થ દર્શાવેલો હશે. પણ તેમાં બીજી કોઈ માહિતી નહિ આપેલી હોય, જયારે અમારી ડિસિશનરી થોડી વિશેષ છે જેમાં તમને શબ્દ ની સમજણ સાથેજ તેમાં ઉદાહરણ ના વાક્યો પણ આપેલા હશે. આ રીતે કદાચ તમને વધુ સમજણ પઢશે અને તમે ગુજરાતી ના માધ્યમ થી સરળતા થી ઇંગલિશ શીખી શકો છો.
How to Contact with Us
તમને આ બ્લોગ વિષે નો કોઈ પણ પ્રશ્ન હોય કે તમારે કોઈ માહિતી ગુજરાતી માં જોઈતી હોય તો તમે નીચે આપેલી લિંક દ્વારા અમને કોન્ટેક્ટ કરી શકો છો અથવા તો ઈ મેલ દ્વારા પણ જણાવી શકો છો. Contact Us
આશા રાખું છું કે તમને about us પેજ માં અમારા બ્લોગ વિષે જરૂર પૂરતી જાણકરી મળી ગઈ હશે. તમે હોમ પેજ માં જઈ અને વધુ માહિતી લઇ શકો છો.