For meaning In Gujarati (ફોર નો ગુજરાતીમાં મતલબ)

  • Main
  • Simple Word
  • For meaning In Gujarati (ફોર નો ગુજરાતીમાં મતલબ)
< All Topics

નમસ્તે મિત્રો, આશા રાખું છું તમે બધા ઠીક હશો. તમારો પ્રશ્ન હતો For meaning In Gujarati (ફોર નો ગુજરાતીમાં મતલબ). આજ ના આ આર્ટિકલ માં તમારા પ્રશ્ન નો જવાબ તમને ચોક્કસ મળી જશે. તમને કદાચ ખબર જ હશે કે આ એક સરળ શબ્દ છે જેનો ઉપીયોગ રોજ જીવન માં હજરો વાર થાય છે. નીચે તમને ચોક્કસ તમારા પ્રશ્ન નો ઉત્તર મળી જશે અને આ શબ્દ વિષે થોડી ઉપીયોગી માહિતી પણ મળશે જેથી તમારે ભવિષ્ય માં ક્યારેય આ શબ્દ નો મતલબ ક્યાંય શોધવો નહિ પડે.

English to Gujarati and Gujarati to English Dictionary
For meaning in Gujarati.

For meaning In Gujarati (ફોર નો ગુજરાતીમાં મતલબ)

For = માટે, ને માટે, ને સ્થાને

  • કે ઠેકાણે
  • ના રૂપે
  • વાસ્તે
  • કાજે
  • ને બદલે

ફોર શબ્દ વિશે ઉપયોગી માહિતી (Useful information about “For”)

For શબ્દ ઇંગલિશ ભાષાનો એક સરળ શબ્દ છે જેનો સામાન્ય અર્થ આપણે ગુજરાતી માં “માટે” કે “સ્થાને” એવો કરીએ છીએ. આ શબ્દ નો ઉપીયોગ રોજના જીવન માં લોકો હજારો વાર કરે છે. કદાચ તમને આ શબ્દ નો અર્થ સમજવા માં તકલીફ પડતી હોય તો તમે નીચે આ શબ્દ વડે બનેલા ઉદાહરણ વાક્ય ગુજરાતી અને ઇંગલિશ બેય ભાષા માં આપેલા છે જેનાથી તમને વધુ સમજ પડશે.

“ફોર” ઉપયોગ કરીને બનાવેલ ઉદાહરણ વાક્ય (For meaning In Gujarati)

ઉદાહરણ વાક્યો દ્વારા બધા ને કોઈ પણ શબ્દ નો અર્થ સમજવામાં સરળતા રહે છે. તમેં પણ નીચે ના ઉદાહરણ વાક્યો વડે આ શબ્દ ના અર્થ અને તેનો ઉપીયોગ ઇંગલિશ ભાષા અને ગુજરાતી ભાષા માં કઈ રીતે થાય છે તે સરળતા થી સમજી શકશો.

  • I think this is Good for you. – મને લાગે છે કે આ તમારા માટે સારું છે.
  • can you take Fry an egg for me. – શું તમે મારા માટે ઇંડા ફ્રાય કરી શકો છો?
  • now it’s time for bed. – હવે પથારીનો સમય છે.
  • She cooks for ramesh. – તે રમેશ માટે રસોઈ બનાવે છે.
  • Can i answered for him. – શું હું તેના માટે જવાબ આપી શકું?
  • He asked for a beer. – તેણે બીઅર માંગ્યું.
  • He works for a jerry. – તે જેરી માટે કામ કરે છે.
  • Then she called for help. – પછી તેણીએ મદદ માટે હાકલ કરી.
  • Thank god, for today. – ભગવાનનો આભાર, આજે માટે.
  • Now this is not for sale because it is already sold. – હવે આ વેચાણ માટે નથી કારણ કે તે પહેલાથી વેચાયેલું છે.
  • Who care for him. – જે તેની સંભાળ રાખે છે.
  • It is right time for dinner. – તે રાત્રિભોજન માટે યોગ્ય સમય છે.
  • Thank you jerry for coming today. – આજે આવવા બદલ જેરીનો આભાર.
  • i have waited at that station for five hours. – મેં તે સ્ટેશન પર પાંચ કલાક રાહ જોવી છે.
  • Old deeds for old people, and new deeds for new people. – વૃદ્ધ લોકો માટે જૂના કાર્યો, અને નવા લોકો માટે નવા કાર્યો.
  • He was going to like the clothes she bought for the next trip. – તે આગળની સફરમાં તેણે ખરીદેલા કપડાં પસંદ કરવા જઇ રહ્યો હતો.
  • “I will get some coffee,” she said, heading for the right side of kitchen. – “મને થોડી કોફી મળશે,” તેણી રસોડાની જમણી બાજુ તરફ જતા કહ્યું.

Summary

આશા રાખું છું કે તમને તમારા પ્રશ્ન For meaning In Gujarati (ફોર નો ગુજરાતીમાં મતલબ) નો જવાબ જરુર મળી ગયો હશે. જેમકે તમને ખબર છે આ એક ફક્ત શબ્દકોશ (ડીક્ષનરી) નથી, અહીં તમને શબ્દ ના ગુજરાતી અર્થ સાથે બીજી ઉપીયોગી માહિતી અને શબ્દ વડે બનેલા ગુજરાતી વાક્યો પણ આપવામાં આવે છે જે તમને ઇંગલિશ સીખવામાં જરૂર મદતરૂપ થશે.

Also Read- “How are Meaning in Gujarati

Next How are you meaning In Gujarati (હાઉ આર યુ નો ગુજરાતીમાં મતલબ)
Table of Contents